TO PROVIDE STUDENTS WITH AN ENVIRONMENT FOR THE ALL-ROUND DEVELOPMENT OF THEIR MENTAL, PHYSICAL, AESTHETIC, SOCIAL, AND SPIRITUAL POTENTIALS, TOGETHER WITH THE ATTITUDES OF INTEGRITY, HARD-WORK, HONESTY, FAIRNESS AND TOLERANCE, SO THAT THEY GIVE OF THEIR VERY BEST. EXCELLENCE IN THESE FIELDS IS TO BE INTERPRETED IN TERMS OF PUTTING THE SKILLS DEVELOPED IN EACH AT THE SERVICE OF THE SOCIALLY DISCRIMINATED GROUPS IN OUR COUNTRY WITH A VIEW TO SETTING UP A SOCIETY WHERE ALL HAVE EQUAL OPPORTUNITY AS CHILDREN OF GOD.
વિદ્યાર્થીઓને એવા વાતાવરણ- પર્યાવરણની તક પુરી પાડવી કે જે તેની માનસિક, શારીરિક, સર્જનશીલ, સામાજિક અને આધ્યાત્મિક ક્ષમતાનો વિકાસ કરે. સખત મહેનત સત્યનિષ્ઠા અને સહિષ્ણુતા સાથેના અભિગમનો વિકાસ થાય જેથી તેઓ તેમના કૌશલ્યનો લાભ આ દેશના સામાજિક રીતે વિખુટા પડેલા સમુહોની સેવામાં આપે અને એ રીતે આપણા દેશમાં એવા સમાજનું નિર્માણ થાય કે જેમાં એક જ ઇશ્વરના સંતાનો તરીકે તમામને સમાન તક મળે.